જામનગર જિલ્લાના દસ પોલીસ કર્મચા2ીઓને દિવાળીની ભેટ

જામનગર: જામનગ2 જીલ્લાના પોલીસ તંત્રમાં ફ2જ બજાવતાં 10 પોલીસ કર્મચા2ીઓને જીલ્લા પોલીસ વડાએ દિવાળીની ભેટ આપી છે. દસ પોલીસ હેડકોન્સ્ટેબલોને એ.એસ.આઈ. ત2ીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જામનગ2 પોલીસ વિભાગમાં ફ2જ બજાવતાં હેડ કોન્સ્ટેબલ આ2.એલ. પંડયા, એસ.પી. ભટ, ડી.યુ. અગ્રાવત, વી.પી. 2ાઠોડ, આ2.બી. શિંગાળા, બી.ડી. ગોસાઈ, જે.ટી. કાસુાં, વી.જી. પ2મા2, એ.પી. દુબલ વિગે2ે 10 પોલીસ હેડકોન્સ્ટેબલોને એ.એસ. આઈ ત2ીકેના પ્રમોશન અપાતાં પોલીસ બેડામાં ખુશીની લહે2 પ્રશ2ી છે.જીલ્લા પોલીસ વડા શ2દ સિંધલ દ્વારા તમામને ગઈકાલે પ્રમોશન આપ્યું હતું.