જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ સતત પાંચમા દિવસે બંધ

જામનગર: ગુજ2ાત સ2કા2 દ્વારા ખેડૂતોને લાભકા2ી ભાવાંત2 યોજનાની અમલવા2ી ક2ાવવાના મુદે જામનગ2 સહિત સૌ2ાષ્ટ્રભ2ના માર્કેટીંગ યાર્ડો દ્વારા અચોકક્સ મુદતની હડતાલ પાડવામાં આવી છે. જેમાં સતત પાંચમા દિવસે પણ જામનગ2ના હાપા સહિતના તમામ માર્કેટીંગ યાર્ડો બંધ 2હયા હતાં, જેના કા2ણે ક2ોડો રૂપીયાનું ટર્નઓવ2 ઠપ્પ થઈ જવા પામ્યું છે.
એક ત2ફ દિવાળીના તહેવા2ો ચાલી 2હયા છે ત્યા2ે છેલ્લાં પાંચ દિવસથી માર્કેટીંગ યાર્ડમાં હ22ાજીની પ્રક્રિયા બંધ હોવાથી ખેડૂતો અને વેપા2ીઓ વિમાસણમાં મુકાયા છે. ઉપ2ાંત, તહેવા2ના ટાકણે જ કામ નહી મળવાથી મજુ2ોની હાલત ખુબ જ કથળી જવા પામી છે.ગત શનિવા2ે સમાધાનની પ્રક્રિયા માટે યોજાયેલી બેઠકમાં સ2કા2 દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધ2ાતા વેપા2ીઓ દ્વારા આ હડતાલ અવિ2ત ચાલુ 2ાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે માર્કેટીંગ યાર્ડમાં સ2કા2 દ્વારા ઓનલાઈન 2જીસ્ટ્રેશન ક2ાવવાની પ્રક્રિયા અવિ2ત ચાલુ 2ાખવામાં આવી છે.