2019ની રજાઓ જાહેર 15મી ઓગસ્ટે રક્ષાબંધનNovember 06, 2018

ગાંધીનગર તા.6
રામનવમી અને આંબેડકર જયંતી (14 એપ્રિલ) તથા આવતી દિવાળી (27 ઓકટોબર) અને ઈદે મિલાદ (10 નવેમ્બર) રવિવારે હોવાથી રજા જાહેર નહીં. 26 જાન્યુઆરી અને જન્માષ્ટમી (24 ઓગષ્ટ) ચોથા શનિવારે: બેંકો માટેની 16 રજા જાહેર: બેંકોમાં મકરસંક્રાંતિ, મહા-શિવરાત્રી, ધૂળેટી, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, રમજાન ઈદ, બકરી ઈદ, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય પર્વ, પતેતી, સવંત્સરી, મહોરમ, ગાંધી જયંતિ, દશેરા, નૂતન વર્ષ, સરદાર પટેલ જયંતિ અને નાતાલના દિવસે રજા રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે 2019ના વર્ષની રજાઓ જાહેર કરેલ છે. તે નીચે મુજબ છે.     તારીખ જાહેર રજા વાર
14 જાન્યુઆરી મકરસંક્રાંતિ સોમવાર
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શનિવાર
4 થી માર્ચ મહાશિવરાત્રી (મહાવદ-13) સોમવાર
21મી માર્ચ હોળી બીજો દિવસ (ધુળેટી) ગુરૂવાર
6ઠ્ઠી એપ્રિલ ચેટીચાંદ શનિવાર
17મી એપ્રિલ મહાવીર જન્મ કલ્યાણક બુધવાર
9મી એપ્રિલ ગુડ ફ્રાઈડે શુક્રવાર
7મી મે ભગવાનશ્રી પરશુરામ જયંતિ મંગળવાર
6ઠ્ઠી જૂન રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) ગુરૂવાર
12મી ઓગષ્ટ બકરી ઈદ સોમવાર
15મી ઓગષ્ટ રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિન ગુરૂવાર
17મી ઓગષ્ટ પારસી નૂતન વર્ષ દિન (પતેતી) શનિવાર
24 મી ઓગષ્ટ જન્માષ્ટમી શનિવાર
2જી સપ્ટેમ્બર સંવત્સરી (ભાદ્રપદ સુદ-4) સોમવાર
11મી સપ્ટેમ્બર મહોરમ (આશુરા) બુધવાર
2જી ઓકટોબર મહાત્મા ગાંધીનો જન્મદિન બુધવાર
8મી ઓકટોબર દશેરા (વિજયા દશમી) મંગળવાર
28મી ઓકટોબર નૂતનવર્ષ દિન-વિક્રમ સંવત-2076 સોમવાર
29મી ઓકટોબર ભાઈબીજ મંગળવાર
31મી ઓકટોબર સરદાર વલ્લભભાઈપટેલ-જન્મદિન ગુરૂવાર
12મી નવેમ્બર ગુરૂનાનક જયંતિ મંગળવાર
25મી ડીસેમ્બર નાતાલ બુધવાર