કુખ્યાત હિસ્ટ્રીશીટરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેતી પોલીસ November 06, 2018

રાજકોટ તા.6
રાજકોટમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે ત્યારે લૂંટ, ચોરી, ચીલઝડપ, હત્યા સહિતના અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ શિવપરાના આકાશ ઉર્ફે આકલો ભગવાનજીભાઈ રાઠોડને ચીલઝડપના ગુનામાં જામીન મળતા જ પાસા વોરંટ ઇસ્યુ કરતા ગાંધીગ્રામ પીઆઇ વી વી ઓડેદરા અને સ્ટાફે તેની ધરપકડ કરી સુરત જેલમાં ધકેલી દીધો છે.

 
 
 

Related News