સાંદીપનિ શ્રી હરિ મંદિરે ધર્મભક્તિના રંગીન ફૂવારા

પોરબંદરના સાંદપનિ શ્રી હરિ મંદિરે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના 37 મા નવરાત્રી અનુષ્ઠાનમાં ધર્મભકિતના ફુવારા ઉડી રહ્યા છે તેની સાથોસાથ મંદિર કમ્પાઉન્ડમાં રંગબેરંગી ફુવારા પણ આકર્ષક જણાય છે. (તસવીર: જિજ્ઞેશ પોપટ)