અલંગ યાર્ડના વિકાસ માટે 215 કરોડની ફાળવણી

કિેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાની જાહેરાત
પ્રિવાસન હેતુથી દ્વારકા, ગોપનાથ, વેરાવળ
સહિત દિવાદાંડીને વિકસાવાશે
ઇલંગ શિપિંગ યાર્ડને વિશ્ર્વ કક્ષાનું
ઇકો ફ્રેન્ડલી બનાવાશે
ઇલંગના ડેવલોપમેન્ટ માટે કેન્દ્રએ
રૂ.215 કરોડ ફાળવ્યા