રાજકોટ શહેર-જિલ્લાના 24 ના.મામલતદારની બદલીOctober 12, 2018

 જિલ્લા કલેકટરે હુકમ કર્યો; અનેક મહત્ત્વની જગ્યા ભરાઈ
રાજકોટ, તા. 12
રાજકોટ કલેકટર કચેરીના એમ.ડી.મહેતાની હકકપત્રક શાખામાં જી.એચ.ચૌહાણની હકક પત્રક શાખામાં પીએફ ચરાડવાની રાજકોટ તાલુકામાં મ.ભ.યો.માં, કોટડાસાંગાણીના એમ.બી. મકવાણાની સર્કલ ઓફિસર તરીકે લોધીકાના એચ.બી.મકવાણાની સર્કલ ઓફિસર તરીકે જસદણના એચ.ડી.દુલેરાની રાજકોટ મ.ભ.યો.માં ગોંડલના એચ.ડી.દુલેરાની રાજકોટ મ.ભ.યો.માં, ગોંડલના એ.એમ. મકવાણાની જસદણ, જેતપુરના એસ.બી.મેઘાણીની જેતપુર બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરાજીના એમ.આઈ. પટેલની સર્કલ ઓફિસર, ઉપલેટાના ડી.એન.લુવાની ઈ-ધરા નાયબ મામલતદાર, જામકંડોરણા એચ.એ. પરમારની પુરવઠામાં, પડધરીના કે.આર.ગઢીયાની મ.ભ.યો.માં, રાજકોટ પૂર્વ મામલતદાર કચેરીના પી.ડી.ચૌહાણ, પશ્ર્ચિમ મામલતદાર કચેરીના વી.ડી.સોનપાલ, રાજકોટ ગ્રામ્યના ડી.સી.ગણાત્રાની જિલ્લા આયોજન કચેરીમાં બદલી કરવામાં આવી છે. જસદણના કે.ડી. પરમારની જસદણ પ્રાંત કચેરીમાં ગોંડલના એમ.આર. જોશીની ગોંડલ સર્કલ, ઓફિસર, જેતપુરના એન.કે.લાખાણીની એટીવીટીમાં, ધોરાજીના એમ.આર.ડોડીયાની પ્રાંત કચેરીમાં, રાજકોટ દક્ષિણ યુએલસી કચેરીના આર.આઈ. ઉપાધ્યાયની દક્ષિણ મામલતદાર કચેરીમાં ગોંડલના સર્કલ ઓફિસર એચ.પી.કોરાટની દબાણમાં, જસદણના પી.ડી.સુવાની મ.ભ.યો.માં અને વિંછીયાના એન.એમ.પરમારની ગોંડલ પ્રાંત કચેરીમાં બદલી કરવામાં આવી છે.