અમેરિકાની જાણીતી સિંગર ટેલર સ્વિફટે ચાર-ચાર એવોર્ડ જીત્યા

મુંબઈ તા,12
અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટ પોતાના સોંગ્સને લઈને દુનિયાભરમાં ફેમશ છે. ટેલરના બધા સોંગ્સ ખુબ સરસ હોય છે, જે કારણે ટેલર ખબરોમાં છવાયેલી હોય છે.
હાલમા મ્યૂઝિકલ એવાર્ડ 2018માં થયેલ ઈવેન્ટમાં ટેલરે એક કે બે નહી પરંતુ 4 એવાર્ડસ પોતાના નામે કર્યા છે. પોતાના 4 એવોર્ડસ સાથે ટેલર ખુશ નજર આવી રહી હતી. ટેલરે પોતાની સ્પીચમાં બધા તરફથી મળેલા પ્રોત્સાહન માટે તેના ફૈંસને ધન્યવાદ કહ્યું.
ટેલર સ્વિફટના આ એવોર્ડસનો સમાવેશ કરી તેના નામે કુલ 23 એમેરિકન મ્યૂઝિક એવાર્ડસ થઈ ગયા છે. આટલુ જ નહીં આ ઈવેન્ટમાં ઈફળશહફ ઈફબયહહજ્ઞના નામે પણ 4 એવોર્ડસ થયા છે. ઈફળશહફને આ એવોર્ડ ન્યૂ આર્ટિસ્ટ ઓફ ધ યર, વીડિયો ઓફ ધ યર, ફેવરેટ સોંગ પોપ/રોક ફોર હવાના જેવા એવોર્ડસ મળ્યા છે.