પેટ્રોલમાં 10, ડીઝલમાં 20 પૈસાનો થયો વધારો

પેટ્રોલમાં 10, ડીઝલમાં 20 પૈસાનો થયો વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સરકારે રાહત આપ્યા બાદ પણ ભાવોમાં સતત વધારો ચાલુ રહ્યો છે અને આજે પેટ્રોલના ભાવમાં વધુ 10 પૈસાનો અને ડીઝલના ભાવોમાં 20થી 24 પૈસાનો વધારો થયો છે.
સુરતમાં ડીઝલનો ભાવ સૌથી વધુ 24 પૈસા વધી રૂા.78. 01ના સીરે તેમજ પેટ્રોલનો ભાવ 10 પૈસા વધી 79.23ના સ્તરે પહોંચેલ છે.