ગણપતિ મંગલ મહોત્સવ એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ - વિજય રૂપાણી

રાજકોટ તા,15
2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું શહે2 ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વા2ા શહે2ના 2ેસકોર્ષ્ા ઓપન એ2 થીયેટ2, કવિશ્રી 2મેશ પા2ેખ 2ંગદર્શન (ઓપન એ2 થીયેટ2) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન ક2વામાં આવેલ છે.
આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન ક2વામાં આવે છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઈપણ પ્રકા2ની ભેટ- સોગાદ કે અન્ય કોઈપણ પ્રકા2ની વસ્તુ લેવામાં આવતી નથી અને છેલ્લા ઘણા વર્ષ્ાોથી આ ગણપતિ મહોત્સવમાં શહે2ીજનો બહોળા પ્રમાણમાં દર્શન ક2વા આવતા હોય છે ત્યા2ે લોકો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યુ છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં સામાજીક સમ2સતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન ક2વામાં આવે છે ખાસ ક2ી બાળકો અને મહીલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઈનામો આપી પ્રોત્સાહીત ક2વામાં આવે છે ત્યા2ે સિધ્ધી વિનાયક ધામ ખાતે 2ોજે2ોજ સાંજે 7 કલાકે મહાઆ2તીનું આયોજન ક2વામાં આવેલ છે.જેમાં શહે2ની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એશોસીએશનો, અધિકા2ીઓ તથા શહે2ની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધા2વામાં આવે છે.
તે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે વૈદોક્ત મંત્રોચ્ચા2થી ગણપતિદાદાનું પૂજન-અર્ચન-મહાઆ2તીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશભ2માં ગણપતિ ઉત્સવનું આયોજન ક2ાય છે ત્યા2ે ભા2તની આઝાદીની ચળવણ ચલાવના2 લોકમાન્ય તીલકે ભા2ત પ2 શાસન ક2તા અંગ્રેજોના ત્રાસથી લોકોમાં 2ાષ્ટ્રવાદનું સિંચન થાય, સંગઠીત થાય અને 2ાષ્ટ્રભાવના
પ્રબળ બને અને અંગ્રેજોના
શાસનમાં થી દેશની ધ2તીને આઝાદ ક2ાવવામાં પોતાનો સિંહફાળો આપે તેવા શુભ આશયથી ગણપતિ સ્થાપન- મંગલ મહોત્સવ ચાલુ ક2ાવેલ ત્યા2ે ગણપતિ મંગલ મહોત્સવ એટલે ખ2ા અર્થમાં સાંસ્કૃતિક 2ાષ્ટ્રવાદનું પ્રતિક બન્યો છે.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કમલેશ મિ2ાણી, ધનસુખ ભંડે2ી, નિતીન ભા2ધ્વાજ, મોહનભાઈ કુંડા2ીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ભાનુબેન બાબ2ીયા,અશ્ર્વીન મોલીયા, ઉદય કાનગડ, 2ાજુભાઈ ધ્રુવ, ભીખાભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથી2ીયા, સહીતનાઓએ ગણપતિ મહા2ાજની મહાઆ2તીમાં લાભ લઈ ધન્યતા પ્રાપ્ત ક2ી હતી.