બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા સંદેશ સપ્તાહ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી

  • બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા સંદેશ સપ્તાહ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી

બ્રહ્માકુમારીઝના પંચશીલ સેવા કેન્દ્ર ખાતે આયોજીત ગણેશ ઉત્સવ પર બ્રહ્માકુમારી બહેનો દ્વારા વિઘ્ન વિનાશક ગણપતીના આધ્યાત્મિક રહસ્યને સમજાવી... તથા સ્વચ્છતા સંદેશ અર્થ બધા ભાઇબહેનોએ સ્વચ્છતા પર પ્રતિજ્ઞા લીધી તથા ભારત માતા અને ગણેશજીનાં સ્વચ્છતા સંવાદ દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃતિ આપવામાં આવેલ. ચેતન્ય શ્રીગણેશજીના હસ્તે દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.