કલાકૃતિઓ નિહાળી દર્શકો થયા મંત્રમુગ્ધ

રાજકોટમાં રાજ્યકક્ષાના કલા મહાકુંભનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કલા મહાકુંભમાં 4,39,227 સ્પર્ધકો જોડાયા છે ત્યારે કલા મહાકુંભના પ્રથમ દિવસે ગુજરાતના સ્પર્ધકોએ અનેકવિધ કલા-કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. (તસવીર : પ્રવિણ સેદાણી)