રાજકોટમા હોસ્પિટલ ચોક ટ્રાઈ એંગલ ઓવર બ્રિજની ડિઝાઈન ફાઈનલ

શહેરના સૌથી વ્યસ્ત સર્કલ ઉપર ટ્રાફિક ભારણ ઘટશે   મુખ્યમંત્રીની સુચનાના પગલે એક માસમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે