સુંદર ‘ઈંડા’ની ભીતર કરૂણતાનો મહાસાગર

તમે આ ટાપુ પર દરિયાકાંઠે ઊભો રહીને જ્યાં સુધી નજર દોડાવશો ત્યાં સુધી તમને ઈંડા જ ઇંડા જોવા મળશે. સાંભળીને અજીબ લાગ્યુંને? પણ આ હકિકહ છે જી હા દુનિયામાં એક આઈલેન્ડ એવો છે જે બીલકુલ શાંત છે. આ આઇલેન્ડની સુંદરતા ઉપરાંત અહીંની દિવાલો પર જગ્યા જગ્યા પર વિશાળકાય ઈંડા જાવા મળશે. જી હા, ગ્રેનાઇટ પત્થરના આ ઇંડા ઇગિન આઈ ગ્લોવિક આઇસલેન્ડમાં છે દરેક ઇંડાને રસ્તાના કિનારે કોન્ક્રેટથી જુદા જુદા સ્લેબ ઉપર મુક્યા છે આ આઇલેન્ડની પૂર્વીય ભાગોના મૂળ પક્ષીઓની સંપૂર્ણ પ્રજાતિઓ સાફ થઈ ગઈ છે. આ બાબતે ઘણા વૈજ્ઞનાનિકો પરેશાન છે. આ કારણથી આ પક્ષીઓના અતૃપ્ત થઈ રહેલી જાતિઓ માટે શ્રધ્ધાંજલિ આપવા માટે આ સ્ટોન સ્ટેચ્યુ અહીં રાખવામાં આવે છે. 2009માં સૌથી પહેલા પક્ષીઓના 34 પ્રજાતિઓના વિલુપ્ત થવા પર અહીં 34 વિશાળ ઇંડા સ્થાપિત કરવામાં આવ્યા. બનાવેલ દરેક પત્થરના નમૂનાને ચોક્કસપણે દર્શાવવામાં આવ્યા છે. દરેક ઇંડા પર વિલુપ્ત થયેલા એક પક્ષનો સંપૂર્ણ પરિચય, સુંદર રંગો વાળા ચિત્રો સાથે આપવામાં આવ્યા છે. દરેક ઈંડુ, થોડું અલગ છે પરંતુ બધાનું કદ એક સમાન છે. માત્ર એક જ ઇંડાનું કદ અહીં તમને બીજા કરતા અલગ મળશે. આ ઇંડા પર નામનું પક્ષી વર્ણન છે.
આ ઇંડાનું કદ બીજા કરતા અલગ રાખવા પાછળનું કારણએ છે કે અહીંનું રાષ્ટ્રીય પક્ષી છે. તેની પ્રતિષ્ઠામાં બાકીની તુલનામાં તે વધુ મોટું છે.