સોમવારની ઓખા-અર્નાકુલમ ટ્રેન રદ

  • સોમવારની ઓખા-અર્નાકુલમ ટ્રેન રદ

રાજકોટ તા.18
ટ્રેન નં.16339 ઓખા-અર્નાકુલમ ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તિરુવનંતપુરમ અને પાલઘટ ડિવીઝનમાં ભારે વરસાદ અને જમીન ધોવાણના કારણે તા.17ના અર્નાકુલમથી આવતી ટ્રેન નં.16337 અર્નાકુલમ ઓખા રદ કરવામાં આવી હતી તેવી જ રીતે તા.20 ના ઓખાથી શરૂ થતી ઓખા-અર્નાકુલમ એકસપ્રેસ 28 કરવામાં આવી છે.