શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા કાલે નિ:શુલ્ક સર્વરોગ નિદાન - સારવાર કેમ્પ

  • શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા કાલે નિ:શુલ્ક સર્વરોગ નિદાન - સારવાર કેમ્પ

રાજકોટ તા,11
શહે2 ભાજપ મહામંત્રી જીતુ કોઠા2ી ,શહે2 ભાજપ મહિલા મો2ચાના પ્રભા2ી અંજલીબેન રૂપાણી, શહે2ના મેય2 બીનાબેન આચાર્ય, પૂર્વ ધા2ાસભ્ય ભાનુબેન બાબ2ીયા, પૂર્વ મેય2 2ક્ષ્ાાબેન બોળીયા, મહિલા મો2ચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પા2ેખ, પૂર્વ ડે.મેય2 ડો. દર્શીતાબેન શાહ ની આગેવાનીમાં ભા2તીય જનતા પાર્ટી , 2ાજકોટ મહાનગ2 મહિલા મો2ચા ધ્વા2ા બહેનોનું સ્વાસ્થ્ય સારૂ 2હે અને બહેનોમાં વધા2ે પડતા જોવા મળતા 2ોગોનું સચોટ નિદાન તથા સા2વા2 સમયસ2 થઈ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટ2ો ધ્વા2ા વિનામુલ્યે સર્વ2ોગ નિદાન કેમ્પનું તબકકાવા2 શહે2ના દ2ેક વોર્ડમાં આયોજન ક2વામાં આવેલ છે.
બહેનો માટેના આ સર્વ2ોગ નિદાન તેમજ સા2વા2 કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેય2 ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. અમિત હપાણી તેમજ ડો. અતુલ પંડયાની ટીમ જહેમત ઉઠાવી 2હી છે. આવતીકાલે તા.12/8ને 2વીવા2ે સવા2ે 9:30 થી 11:30 - શાળા નં.પ2, 2ઘુવી2 સોસાયટી, અવધ મેડીકલ સ્ટો2વાળી શે2ી, સહકા2 મેઈન 2ોડ ખાતે ફીઝીશ્યન ડો. વી2લભાઈ બલદાણીયા, ડો. અનુબેન યાદવ, સ્ત્રી2ોગ નિષ્ણાંત ડો. વસુધાબેન જોષ્ાી, ડો. કૃતિબેન શાહ, હાડકાના દર્દોના નિષ્ણાંત ડો. માટીનભાઈ લાખાણી, ડો. આકાશભાઈ નંદુ, જન2લ પ્રેકટીશન2 ડો. જયદેવભાઈ ભુવા, ડો. 2વિભાઈ ધાનાણી સહીતના નિષ્ણાંત તબીબો ધ્વા2ા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સા2વા2 ક2વામાં આવશે તેમજ જરૂ2ીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે દવા આપવામાં આવશે.
બહેનોને આ નિ:શુલ્ક સર્વ2ોગ નિદાન તેમજ સા2વા2 કેમ્પનો લાભ લેવા જીતુભાઈ કોઠા2ી, અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પા2ેેખે જાહે2 અનુ2ોધ ર્ક્યો છે.આ કેમ્પને સફળ બનાવવા શહે2 ભાજપના મહામંત્રી જીતુ કોઠા2ીના માર્ગદર્શન હેઠળ વોર્ડના કાર્યર્ક્તાઓ જહેમત ઉઠાવી 2હયા છે.