સ્વાદપ્રિય જનતા માટે રામદેવ ભેળ અને આઇસ્ક્રીમ શોપનો શુભારંભ

  • સ્વાદપ્રિય જનતા માટે રામદેવ ભેળ અને આઇસ્ક્રીમ શોપનો શુભારંભ

રેકડીથી શરૂ કરેલ ધંધો આજે વટવૃક્ષ બન્યો
રાજકોટ તા.11
રાજકોટની સ્વાદપ્રિય શોખીન જનતા માટે સંતકબીર રોડ ઉપર રામદેવ ભેળ એન્ડ આઇસ્ક્રીમ શોપનો નવા રંગરૂપ સાથે શુભારંભ આવતીકાલે 1ર/8/18 ને રવિવારે સવારે 10 કલાકથી થશે. સ્વાદપ્રિય જનતા કંઇક અનેરૂ કરવાનો પ્રયાસના ભાગરૂપે નવા રંગરૂપમાં રામદેવ ભેળ એન્ડ આઇસ્ક્રીમના નામથી શુભારંભ કરવા જઇ રહ્યા છીએ. જેમાં તમામ આઇટકો શુધ્ધ મળશે. નાની હેવી રેકડીથી શરૂઆત કરેલ અને અત્યારે આ વટવૃક્ષ બનેલ છે. તેમ હંસરાજભાઇ ઠાકરશીભાઇ ભાખર, રામજીભાઇ નરસીભાઇ સગપરીયા તથા વિમલભાઇ પટેલ, વિજયભાઇ ભાખરે જણાવ્યું હતું.