‘મગફળી કૌભાંડનું કેન્દ્રબિંદુ કચ્છ’ ગાંધીધામ ખાતે ધાનાણીના ધરણાં

  • ‘મગફળી કૌભાંડનું કેન્દ્રબિંદુ કચ્છ’  ગાંધીધામ ખાતે ધાનાણીના ધરણાં

‘ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા ત્યારે સત્તાધારી જૂથના નેતાઓ કૌભાંડમાં કરોડો ખાઈ ગયા!’
ભુજ તા,11
ક્ચ્છ-સૌરાષ્ટ્ર અન્ો ગ્ાુજરાતમાં હાહાક્ાર મચાવનાર મગફળી ક્ૌભાંડન્ાું એપી સ્ોન્ટર ગાંધીધામ છે, ત્યારે આજરોજ ગ્ાુજરાત વિધાનસભાના વિપક્ષી ન્ોતા પરેશ ધાનાણી અન્ો ક્ચ્છ જિલ્લા ક્ોંગ્રેસના નવનિયુકત પ્રમુખ યજુવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત ક્ોંગ્રેસના મોટી સંખ્યામાં પદાધિક્ારીઓ અન્ો ક્ાર્યર્ક્તાઓ દ્વારા ધરણાનો ક્ાર્યક્રમ યોજાયો હતો.
ધરણાના ક્ાર્યક્રમમાં સમગ્ર ક્ચ્છમાંથી મોટી સંખ્યામાં ક્ોંગ્રેસના ક્ાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહૃાા હતા. સવારે 11 ક્લાક્ે વિપક્ષી ન્ોતા પરેશ ધાનાણી ગાંધીધામ ખાત્ો ધરણામાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા, ત્યારે નવનિયુકત પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્ાૂર્વ પ્રમુખ નરેશ મહેશ્ર્વરી વગ્ોરેએ બહુમાન ર્ક્યુ હત્ાું. ત્યારબાદ વિધિવત રીત્ો ધરણાનો ક્ાર્યક્રમ શરૂ ક્રવામાં આવ્યો હતો. આ ધરણાના ક્ાર્યક્રમમાં પરેશ ધાનાણીની સાથે પ્ાૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી આદમભાઈ ચાક્ી, હાજી જુમા રાયમા, અરજણભાઈ ભુડિયા, ઉષાબ્ોન ઠક્કર, સમીપ જોષી, વિપ્ાુલ મહેતા, રાજેન્દ્રસિંહ હક્ુમતસિંહ જાડેજા, દેવરાજ મ્યાત્રા, વિ.ક્ે.હુંબલ, સંજય ગાંધી, રવિ ત્રવાડી, મુસ્તાક્ હિંગોરજા, ઘનશ્યામ ભાટ્ટી, ગની માંજોઠી,ગનીભાઈ ક્ુંભાર, સહિત મોટી સંખ્યામાં પદાધિક્ારીઓ અન્ો ક્ાર્યર્ક્તાઓ જોડાયા હતા.
પત્રક્ારોની સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હત્ાું ક્ે, મગફળી ક્ૌભાંડન્ાું એપી સ્ોન્ટર ગાંધીધામ છે અન્ો મગફળીન્ાું ક્ૌભાંડનો રેલો હળવદ-મોરબી થઈન્ો સૌરાષ્ટ્રમાં પહોંચ્યો છે. ક્ાળી મજૂરી ક્રતા ખેડૂતોન્ો પોષણક્ષમ ભાવ મળતા નથી. અન્ો બીજી તરફ મગફળીમાં માટી ભેળવી સત્તાધારી જૂથના રાજક્ીય ન્ોતાઓ ક્રોડો રૂપિયાન્ાું ક્ૌભાંડ ક્રી ગયા છે. જેની સામે તપાસ ક્રવા તપાસ ક્રવા સરક્ારમાં માંગણી ક્રેલ છે, પરંત્ાુ ભાજપના ન્ોતા હોવાથી સરક્ાર તપાસ ક્રવામાં ઠાગાઠૈયા ક્રી રહી છે.