જળસમાધી પહેલા લલીત વસોયાની અટકાયત

  • જળસમાધી પહેલા  લલીત વસોયાની  અટકાયત

ભુખી ગામે આવેલા ભાદર - 2માં
કેમિકલ યુકત પાણી મામલે
લલીત વસોયા લેવાના હતા જળ સમાધી:
ડેમ સુધી પહોંચે તે પહેલા લલીત વસોયા
અને હાર્દિક પટેલની અટકાયત :
લલીત વસોયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ