સારા સચિન તેંડૂલકરની બાલીમાં મતવાલી ટૂર!

  • સારા સચિન તેંડૂલકરની  બાલીમાં મતવાલી ટૂર!

ક્રિકેટના ભગવાન મનાતા એવા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઇન્ડોનેશિયાના બાલીમાં એન્જોય કરી રહી છે. સારાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની ફ્રેન્ડસ સાથે એન્જોય કરી રહી છે.