સેન્સેક્સ 141 અંક ડાઉન: જેટ એરવેઝ 8 ટકા તૂટ્યો

  • સેન્સેક્સ 141 અંક ડાઉન: જેટ એરવેઝ 8 ટકા તૂટ્યો


રાજકોટ, તા.10
શેરબજાર આજે સવારે વધારા સાથે ખૂલ્યા બાદ થોડો સમયમાં જ ડાઉન થઈ ગયું હતું. બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 141 અંક ઘટીને 37,882 સુધી સરકી ગયો હતો અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 11424ની સપાટી પર પહોંચી હતી. જેટ એરવેઝનો શેર 8 ટકા સુધી ઘટી ગયો હતો.