ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની બેઠક મળી

  • ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાની બેઠક મળી

રાજકોટ તા,10
કમલમ ગુજ2ાત પ્રદેશ ભાજપ કાર્યાલય, ગાંધીનગ2 ખાતે ગુજ2ાત પછાત વર્ગ વિકાસ નિગમના ચે2મેન ન2ેન્દ્રભાઈ સોલંકી (ન2ેન્દ્રબાપુ)ની અધ્યક્ષ્ાતામાં તેમજ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,બક્ષ્ાીપંચ મો2ચાના પ્રદેશ પ્રભા2ી આઈ.કે.જાડેજા, બક્ષ્ાીપંચ મો2ચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવડીયા તથા મહામંત્રીઓ તથા શહે2 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મંડળ
પ્રમુખની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા ન2ેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કેજનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સ2કા2 અને 2ાજય સ2કા2ની લોકકલ્યાણકાં2ી યોજનાઓનો લાભ મળે અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે ભા2તીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી પા2દર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સ2કા2ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સ2કા2 ધ્વા2ા અનેકવિધ યોજનાઓ અમલમાં મુક્વામાં આવેલ છે ત્યા2ે આજના સમયમાં પણ પછાત વર્ગના સર્વાગિ વિકાસ માટે વિવિધલક્ષ્ાી યોજનાઓ થકી ઉત્કર્ષ્ા ક2વાની દિશામાં સ2કા2 અને તેના વિવિધ વિભાગો ધ્વા2ા સંવેદના અને શિધ્ર નિર્ણાયક્તાથી પ્રયાસો થઈ 2હયા છે. સ2કા2 ધ્વા2ા અમલી વિવિધ યોજનાઓનો લાભ લઈ જીવનમાં પ્રગતિ સાધે એ જરૂ2ી છે. તેના માટે યોજનાલક્ષ્ાી માહિતીથી લાભ લેના2 માહિતીગા2 હોય એ આવશ્યક છે.
આ બેઠકમાં ભીખુભાઈ દલસાણીયાએ આગામી લોક્સભા- 2019ની ચૂંટણીને લક્ષ્ામાં લઈ બક્ષ્ાીપંચનું સંગઠન વધુ વેગવંતુ બને અને 2ાજય સ2કા2ની વિવિધ લોકકલ્યાણકા2ી અને લોકહીતકા2ી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિષ્ાદ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકમાં બક્ષ્ાીપંચ મો2ચાના પ્રદેશ પ્રભા2ી આઈ.કે.જાડેજા, બક્ષ્ાીપંચ મો2ચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવડીયા તથા મહામંત્રીઓ તથા શહે2 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મંડળ પ્રમુખ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા.