ફટાણામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતી જૂનાગઢ નાગબાઇ મંડળની બહેનો

  • ફટાણામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતી જૂનાગઢ નાગબાઇ મંડળની બહેનો

જૂનાગઢમાં કલા મહાકુંભ અંતર્ગત ગાંધીગ્રામ નાગબાઇ મંડળની બહેનોએ ફટાણા સ્પર્ધામાં ભાગ લઇ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં કાશ્મીરાબેન ક્ષોત્રીય, વંદનાબેન લાખાણી, પન્નાબેન શીંગાળા, મનીષાબેન ગોઘવાણી, ભારતીબેન ગોસ્વામી તેમજ સાંજીત્રામાં પ્રફુલભાઇ સહિતના ભાગ લેશે તેમ યાદીમાં જણાવાયું છે.