‘માય એઇટ પ્રેયર્સ’ વિષય પર માંડવીમાં પૂજ્ય વિજય પ્રદીપચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા.નું વ્યાખ્યાન

  • ‘માય એઇટ પ્રેયર્સ’ વિષય પર માંડવીમાં પૂજ્ય વિજય પ્રદીપચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા.નું વ્યાખ્યાન

 રવિવારે સવારે મહા માંગલિક અને બપોરે જાહેર વ્યાખ્યાનનું આયોજન
રાજકોટ તા.10
પ.પૂ.સુરીમંત્ર સમારાધક તાત્વીક વાચનદાતા આચાર્ય ભગવંત વિજય પ્રદીપચંદ્ર સુરીશ્ર્વરજી મહારાજા તથા માંડવીરત્ન પ.પૂ.મુનીરાજનું માય એઇટ પ્રેયર્સ વિષય પર આનંદ આશ્રર્ય અને અહોભાવની ત્રિપુટી સર્જતુ એક વન્ડરફુલ જાહેર પ્રવચન જૈન તથા અન્ય તમામ સમાજના ભાઇઓ તથા બહેનો માટે તા.1ર-08 ને રવિવારના બપોરના 3 થી પ દરમ્યાન, આંબા બજાર ઉપાશ્રય- કે.ટી.શાહ રોડ માંકળ મદ્યૈ યોજાયેલ હોવાનું દિનેશ શાહે જણાવ્યું હતું.