સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે માર્ચ પાસ્ટનું રિહર્સલ

  • સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે માર્ચ પાસ્ટનું રિહર્સલ
  • સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે માર્ચ પાસ્ટનું રિહર્સલ

આઝાદીના 71માં વર્ષે, 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ, મેમનગર ગુરુકુલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુકત ઉપક્રમે યોજાઈ રહેલ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમોમાં માર્ચ પાસ્ટનું  રિહર્સલ કરતા એસજીવીપી ગુરુકુલના વિદ્યાર્થીઓ તસવીરમાં નજરે પડે છે.