અબ તેરા કયા હોગા...

  • અબ તેરા કયા હોગા...
  • અબ તેરા કયા હોગા...

કાયદાના રક્ષક પી.આઈ.સોનારાની બદલીના વિરોધમાં હવે એક પછી એક લોકો જોડાઇ રહ્યા હોય તે રીતે સામજિક કાર્યકર હેમંત વિરડાએ પોતાના બુલેટમાં ‘હવે નેતાનો પોલીસને ડર’ તારી સુરક્ષા તું જ કર...? લખેલુ બેનર મારી વિરોધ દર્શાવ્યો છે તો બીજી તરફ દિનેશ કારિયાની દુકાનના શટરમાં ગઈકાલે કોક કાળા અક્ષરે ‘આ ઓટો દિનેશ કારિયાનો છે’ તેવું લખી ગયા હતા. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)