ભાઈના બિઝનેસ માટે પરિણીતી ચોપરાએ એક્ટિંગમાંથી સમય કાઢ્યો

  • ભાઈના બિઝનેસ માટે પરિણીતી ચોપરાએ એક્ટિંગમાંથી સમય કાઢ્યો

મુંબઈ તા,10
ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ પૂરું કરનાર પરિણીતી અર્જુન સાથેની જ બીજી ફિલ્મ સંદીપ ર પિન્કી ફરારના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મોના બિઝી શિડયૂલ વચ્ચે પરિણીતી ચોપરા સમય બચાવી ભાઈ સહજ ચોપરા માટે ખાસ કામ કરી રહી છે. હકીકતમાં સહજ ચોપરાએ કૂકીઝનો બિઝનેસ શરૂ કર્યો છે. પરિણીતી ચોપરા શૂટિંગમાંથી સમય કાઢી ભાઈના કૂકીઝ બિઝનેસને ડેવલપ કરવામાં સહકાર આપી રહી છે. પરિણીતી ચોપરા બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સ સાથે માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા અગાઉ પરિણીતીએ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. ભાઈના કૂકીઝ બિઝનેસમાં
માર્કેટીંગ કરશે