શ્રીકૃષ્ણ ચિકિત્સાલયમાં રાહત દરે સોનોગ્રાફી તથા ઇકો કાર્ડીયોગ્રામની સેવા

રાજકોટ,તા.13
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણચિકિત્સાલય કનકરોડ, એસ.ટી.પાછળ સોનોગ્રાફી, ડીઝીટલ એક્સરે તથા ઇકો કાર્ડીયોગ્રામ તથા લેબોરેટરીનાં તમામ પરિક્ષણોની સેવા રાહતદરે કરી આપવામાં આવે છે.