સલાયાની યુવતી ગુમ

  • સલાયાની યુવતી ગુમ

સલાયા,તા.13
સલાયાની લુહાર શેરીમાં રહેતી એક 19 વર્ષની યુવતિ ઘરે કોઇને કહ્યા વગર ચાલી જતા સલાયા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ થતા સલાયા પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી યુવતિને શોધવા તજવીજ હાથ ધરી છે.