રેલ્વે પોલીસે મોબાઇલ ચોર પકડયા

  • રેલ્વે પોલીસે મોબાઇલ ચોર પકડયા

ઓખા-વિરમગામ ચાલતી ટ્રેનમાં શંકાસ્પદ વ્યકિત પર પોલીસે છુપી વોચ રાખી રાજકોટ પોલીસ દ્વારા બે શખ્સોને પકડયા હતા. આરોપી મનહર દુધરેજીયા અને સીકંદર ચુડેસાને વાંકાનેર સ્ટેશને રાજકોટ રેલ્વે પોલીસના એએસઆઇ મહારાજસિંહ, હેડ કોન્સ્ટેબલ મનોજ પાવર દ્વારા ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.