શહેર ભાજપ દ્વારા કાલે જગન્નાથજી રથયાત્રાનું કરાશે સ્વાગત

  • શહેર ભાજપ દ્વારા કાલે જગન્નાથજી રથયાત્રાનું કરાશે સ્વાગત

રાજકોટ તા,13
અષ્ાાઢી બીજએ 2થયાત્રાનું મંગલ પર્વ છે. દ2 વર્ષ્ો આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલ2ામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય 2થમાં પધ2ાવી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. 2થયાત્રામાં લાખોની જનમેદની ઉમટી પડે છે અને આ ત્રણેય 2થોને હજા2ો મનુષ્યો ભક્તિભાવથી ખેંચી અને ધન્યતા અનુભવે છે. ત્યા2ે આવતીકાલે તા.14/7ના અષ્ાાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી 2થયાત્રા સમિતિ ધ્વા2ા નીકળના2 2થયાત્રામાં ભગવાનશ્રી જગન્નાથજી, બહેનશ્રી સુભદ્રાજી તથા ભાઈશ્રી બલ2ામજી અલૌકિક 2થમાં બિ2ાજમાન થઈ પ2ંપ2ાગત 2ાજકોટ મહાનગ2ના વિવિધ 2ાજમાર્ગો પ2 ધર્મપ્રેમી નગ2જનોને દર્શનનો લ્હાવો આપી નગ2 યાત્રાએ પ્રસ્થાન ક2શે, ત્યા2ે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીની આગેવાની હેઠળ શહે2 ભાજપ ધ્વા2ા જગન્નાથજી 2થયાત્રાનું આવતીકાલે તા.14/7ના સવા2ે 9:1પ કલાકે પુષ્ક2ધામ મંદિ2, પુષ્ક2ધામ મેઈન 2ોડ ખાતે ભવ્ય સ્વાગત ક2વામાં આવશે. આ કાર્યક્રમમાં શહે2 ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત 2હેવા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડે જાહે2 અનુ2ોધ ર્ક્યો છે.