વિધાનસભા - 69ના તમામ બુથના વાલી, ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ સાથે કાલે વિચારગોષ્ઠિ

રાજકોટ તા,13
શહે2 ભાજપ ધ્વા2ા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ વિધાનસભા-69ના ઈન્ચાર્જ નિતીન ભા2ધ્વાજની અધ્યક્ષ્ાતામાં તેમજ 2ાજયના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તા.14/7, શનીવા2ના સાંજે 7 કલાકે શહે2ની કાલાવડ 2ોડ સ્થિત આત્મીય કોલેજ ખાતે વિધાનસભા-69ના તમામ બુથના વાલી, ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ સાથે વિચા2ગોષ્ઠિનો કાર્યક્રમ 2ાખવામાં આવેલ છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું આગામી લોક્સભાની ચૂંટણીમાં સંગઠનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે વિધાનસભા-69માં આવતા તમામ વોર્ડના બુથોના વાલી-ઈન્ચાર્જ- સહઈન્ચાર્જ અને વિધાનસભા-69ના તમામ ભાજપ અગ્રણીઓ સાથે 2ાજયના મુખ્યમંત્રી અને વિધાનસભા-69ના ધા2ાસભ્ય વિજયભાઈ રૂપાણી વિચા2ગોષ્ઠિ ક2ી માર્ગદર્શન આપશે. તો આ બેઠકમાં વિધાનસભા-69માં આવતા તમામ વોર્ડના બુથવાલી, ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ, અપેક્ષ્ાિત શ્રેણીના આગેવાનોને સમયસ2 ઉપસ્થિત 2હેવા શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ વિધાનસભા-69ના ઈન્ચાર્જ નિતીન ભા2ધ્વાજે અનુ2ોધ ર્ક્યો છે.