ભાણવડમાં તાલુકા શાળા-2માં વાલી-સંવાદ કાર્યક્રમ સંપન્ન

  • ભાણવડમાં તાલુકા શાળા-2માં વાલી-સંવાદ કાર્યક્રમ સંપન્ન

ભાણવડ તા.12
ભાણવડ સ2કા2ી તાલુકાશાળા-2 માં વિદ્યાર્થીઓના મુદે્ શાળાના શિક્ષ્ાક સ્ટાફ અને વાલી વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક વિષ્ાયો પ2 ચર્ચા વિચા2ણા તેમજ જરૂ2ી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
કાર્યક્રમ દ2મ્યાન જે વિષ્ાયે મુખ્ય ચર્ચા ક2વામાં આવી તેમાં તાલુકાના શિક્ષ્ાક મિત્રોના યોગદાનથી નવા સત્રમાં વિદ્યાર્થીઓ માટે અમલી બનાવવામાં આવેલી લેશન ડાય2ીમાં વાલી ઓ નિયમિત લેશન ચેક ક2ી,વિદ્યાર્થીના 2ીપોર્ટ કાર્ડ તપાસી પોતાની સહી ક2ે તે અંગે સુચના આપવામાં આવી.આ ઉપ2ાંત એસ.એમ઼સી.પુન: 2ચનાની સાથે નવી કમીટી 2ચી આ વિસ્તા2ના બાળકોની નિયમિતતા તેમજ શાળાના વિકાસમાં એસ.એમ઼સી.ની ભાગીદા2ીની ચર્ચા ક2વામાં આવી અને અંતે મિજલ્સ રૂબેલા 2સીક2ણ અંગે વિડીયો ા2ા વાલીઓને માર્ગદશન આપવામાં આવ્યું અને આ 2સી શા માટે જરૂ2ી છે તે અંગે સમજાવવામાં આવ્યું તેમજ વાલીઓના પ્રશ્ર્નો સાંભળી જરૂ2ી ઘટતું ક2વાની ચર્ચા ક2વામાં આવી.