પુષ્ટીમાર્ગમાં પણ અષાઢી બીજનું મહત્વ


પુષ્ટીમાર્ગમાં અષાઢી બીજના પવિત્ર દિવસે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી શાસ્ત્રાર્થ થઇને જગન્નાથપુરી પધાર્યા ત્યારે પ્રભુ જગન્નાથજીએ 3 આજ્ઞા કરી હતી. જેનું પાલન આજે પણ તેઓની આગમનની ખુશીમાં સમગ્ર નગરમાં વાજતે ગાજતે ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો. આ રીતે રથયાત્રાના દિવસે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કાશીના હનુમાન ઘાટ પરથી વ્યોમાસુર લીલા કરી હતી તેથી શ્રીજી બાવા આ દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરે છે.
ખસખાના નૌકાવિહારમાં યમુનાજીમાં નવા નીર આવતા આનંદથી ઝુમી ઉઠે છે. પ્રભુની આસપાસ કુંજ, નિકુંજ સિધ્ધ કરી શ્રી મદનમોહનજીને પધરાવે છે. ઉપરાંત જુઇ, ચમેલી, મોગરો, ગુલાબ, અતરનો છંટકાવ કરે છે.