લીંબાસિયા પરિવાર દ્વારા નોટબુક વિતરણ

રાજકોટ તા,12
લીંબાસિયા પરિવાર દ્વારા જાહેર જનતાને રાહતભાવે નોટબૂક તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ લીપી તથા ઋત્વિબેનના હસ્તે હિમાંશુભાઈ લીંબાસિયા ‘વંદે માતરમ’ બંગલો યુનિવર્સિટી રોડ પંચાયત ચોક, કૈલાશડેરી પાછળ સવારે 9:00 વાગ્યાથી કરાશે.