હાડકાં અને સાંધાના દર્દની નિ:શુલ્ક સારવાર

રાજકોટ તા.1ર
વા - સાંધાનો દુ:ખાવો, મચકોડાઇ જવું, હાડકાની ભાંગતુટ, નસની નબળાઇ વગેરેની નિ:શુલ્ક સારવાર તેમજ માર્ગદર્શન દરરોજ સવારે 10.1પ થી 11.30 સુધી કોપર આર્કેડ બીલ્ડીંગ, મવડી મેઇન રોડ, વિશ્ર્વેશ્ર્વર મંદિર સામે હાડવેદ છગનભાઇ સોરઠીયા પોતાની સેવા આપશે.