નરેશભાઈ પટેલને જન્મદિનની શુભેચ્છા પાઠવતા બોલબાલા ટ્રસ્ટના કાર્યકરો

રાજકોટ શહેરના ટોચના ઉદ્યોગપતી તેમજ રાજકોટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ઐતીહાસીક રકતદાન દ્રષ્ટીને બીરદાવવા તથા જન્મદિનની શુભેચ્છા પાઠવવા બોલબાલા પરિવારના, જયેશ ઉપાધ્યાય, આતુલ સંઘવી, વી.કે.જાડેજા, પ્રફુલ્લ દાવણ, કરશનભાઈ ગરિયા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી અને શતંમજુલ શરદના આશિવચન લક્ષ્મીયંત્ર વડે પાઠવ્યા હતા. જોગાનું જોગ આ સમયે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રમેશ ટીલાળા સહિતના હાજર રહ્યા હતા.