મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો સંવાદ

  • મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો સંવાદ

રાજકોટ તા,12
શહે2 ભાજપ મહિલા મો2ચાના પ્રભા2ી અંજલીબેન રૂપાણી, મહિલા મો2ચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પા2ેખની આગેવાનીમાં તેમજ મેય2 બીનાબેન આચાર્ય, પૂર્વ મેય2 2ક્ષ્ાાબેન બોળીયા, કાશ્મી2ાબેન નથવાણીની ઉપસ્થિતિમાં શહે2 ભાજપ મહિલા મો2ચા ધ્વા2ા હેમુ ગઢવી હોલ ખાતે દેશના વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદી સાથે દૂ2દર્શન તેમજ નમો એપના માધ્યમથી શહે2ની મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમને શહે2ની મહિલા સ્વયંસેવી સંસ્થાઓ ધ્વા2ા બહોળો પ્રતિસાદ સાંપડયો હતો.આ સીધા સવાંદ કાર્યક્રમમાં શહે2ની દીનદયાલ અંત્યોદય યોજના, 2ાષ્ટ્રીય શહે2ી આજીવિકા મિશન તાલીમ કાર્યક્રમના લાભાર્થી બહેનો જોડાયા હતા. આ તકે શહે2 ભાજપ મહિલા મો2ચાના પ્રભા2ી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે વૈદિક કાળથી ના2ી શક્તિ સમાજને પ્રે2ણા આપતી 2હી છે અને આજે ના2ી દ2ેક ક્ષ્ોત્રમાં આગળ વધી 2હી છે ત્યા2ે ભાજપે મહિલા સશક્તિક2ણને પ્રાધાન્ય આપ્યુ છે. આ તકે શહે2 ના મેય2 બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજે દ2ેક ક્ષ્ોત્રમાં ના2ીશક્તિ પોતાનું યોગદાન આપી 2હી છે અને ના2ી શક્તિઓએ સમાજની રૂઢીચુસ્તતાઓ તોડીને અસાધા2ણ ઉપલબ્ધિઓ હાંસલ ક2ી છે ત્યા2ે ભાજપે ના2ી સશક્તિક2ણને વેગ આપ્યો છે.
આ તકે કંચનબેન સિધ્ધપુ2ા, 2ાબીયાબેન સ2વૈયા, કલ્પનાબેન ક્યિાડા, સંગીતાબેન છાયા, કોર્પો2ેટ2 રૂપાબેન શીલુ, ડો.દર્શીતાબેન શાહ, દુર્ગાબા જાડેજા, પ્રીતીબેન પના2ા, મીનાબેન પા2ેખ, વિજયાબેન વાછાણી, જયાબેન ડાંગ2, વર્ષ્ાાબેન 2ાણપ2ા, જયોત્સનાબેન ટીલાળા, અનીતાબેન ગોસ્વામી, 2સીલાબેન સાક2ીયા, જશુમતીબેન વસાણી, માધવીબેન ઉપાધ્યાય, જયશ્રીબેન 2ાવલ, દેવયાનીબેન માંકડ,2ક્ષ્ાાબેન વાયડા, 2ંભાબેન ભાલા2ા, પુષ્પાબેન જોષ્ાી, તેમજ શહે2 ભાજપ મહિલા મો2ચાના દ2ેક વોર્ડના પ્રભા2ી, પ્રમુખ, મહામંત્રી અને કા2ોબા2ી સદસ્યો અને કાર્યર્ક્તા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા.