આવ રે વરસાદ... છત્રી, રેઈનકોટ, તાલપત્રી વરસાદની કાગડોળે રાહ જુએ છે

  • આવ રે વરસાદ... છત્રી, રેઈનકોટ, તાલપત્રી વરસાદની કાગડોળે રાહ જુએ છે
  • આવ રે વરસાદ... છત્રી, રેઈનકોટ, તાલપત્રી વરસાદની કાગડોળે રાહ જુએ છે
  • આવ રે વરસાદ... છત્રી, રેઈનકોટ, તાલપત્રી વરસાદની કાગડોળે રાહ જુએ છે

‘આસું બનીને મારી આંખોમાંથી, વહી જજે રે વરસાદ, હવે તારી યાદોનો બોજ ઉઠાવવો મુશ્કેલ થઈ ગયો છે.’ આ પંકિત માફક છત્રી, રેઈનકોટ અને તાલપત્રીઓ મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, વરસાદનાં છાંટામાં ભીજાવા બધા આતુર થયા છે. વરસાદ નહી આવતા છત્રીઓ ખરીદનાર કોઈ નથી રેઈનકોટ દિવાલ ઉપર શો-પીસમાં ટિંગાઈ રહ્યો છે...ચાચક ડોળે મારો વ્હાલો મેઘો કયારે આવશે...લોકોનો સ્વાદ કરી રહ્યા છે. બજારમાં વેચાતી છત્રીઓ પણ હવે વરસાદની રાહ જોવે છે ન્હાવુ છે મનભરીને કયારે આવશે. મેહુલીયો..બજારોમાં છત્રીઓનું આગમન થઈ ગયું છે, રેઈનકોટના વેપારીઓ પણ વરસાદ વરસે તેની રાહ જોવે છે.