અધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના

  • અધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના

બજેટમાં સૂચવેલા નવા તથા કાર્યરત પ્રોજેક્ટની સમીક્ષા માટે મિટિંગ યોજાઇ આવાસ, ડ્રેનેજ, બ્રિજ સહિતના કામોના સતત સુપરવિઝનની તાકીદ કરતા ચેરમેન
રાજકોટ તા.23
2ાજકોટ મહાનગ2પાલીકાના ચાલુ સાલના બજેટમાં સુચવેલ પ્રોજેકટ સમયસ2 હાથ ધ2ાય અને ગતવર્ષ્ાોમાં હાથ ધ2વામાં આવેલ પ્રોજેકટ સમયસ2 પુ2ા થાય તે માટે મહાનગ2પાલીકાની જુદીજુદી ખાસ સમિતિના નવનિયુક્ત ચે2મેનઓ તથા તેમના વિભાગના શાખાધિકા2ીઓ સાથે 2ીવ્યુ મીટીંગ યોજવાનું શરૂ ક2વામાં આવેલ છે તદનુસા2 તા.22/06ના 2ોજ જુદીજુદી સમિતિના ચે2મેનઓ તથા સબંધક અધિકા2ીઓ સાથે યોજાયેલ 2ીવ્યુ મીટીંગ અંગે માહીતી આપતા સ્ટેન્ડીંગ ચે2મેન ઉદય કાનગડ જણાવેલ છે કે 2ાજકોટ મહાનગ2પાલીકા ધ્વા2ા શહે2ના પુર્વ, પશ્ચિમ તથા મધ્યઝોનમાં વોટ2વર્કસ, ડ્રેનેજ તથા બાંધકામ વિભાગ હસ્તક જુદાજુદા પ્રોજેકટ હાલ કાર્યાન્વીત છે. જેમ કે 2ૈયા તથા મવડી ચોકડીએ ફલાય ઓવ2બ્રિજ, 1પ0 ફુટ 2ીંગ2ોડથી જામનગ22ોડને જોડતા 18.00 મીટ2ના ટી.પી.2ોડને ડેવલપ ક2વાનું કામ, 2ેસકોર્સ 2ીંગ2ોડ ફ2તે ગ્રીલનું કામ, 2ેલનગ2 પોપટપ2ામાં ડી.આઈ પાઈપલાઈન નાખવાનું કામ જેવા પ્રોજેકટ સમય મર્યાદામાં પુર્ણ થાય તેમજ સને 18-19ના બજેટમાં સુચવવામાં આવેલ જુદાજુદા પ્રોજેકટ જેમ કે ગ્રીનલેન્ડ ચોકડીથી પા2ેવડીચોક સુધીનો કુવાડવા2ોડ ડેવલપ ક2વાનું કામ, 2ેલનગ2 પોપટપ2ામાં આવેલ જુદીજુદી ટાઉનશીપના 2સ્તા, વોર્ડ નં.-7 તથા 14માં ડી.આઈ. પાઈપલાઈનનું કામ , અંબિકા ટાઉનશીપના તથા વાવડી કોઠા2ીયા વિસ્તા2ના 2સ્તાના કામ સહીતના બાંધકામ વિભાગ, વોટ2વર્કસ વિભાગ તથા ડ્રેનેજ વિભાગ હસ્તકના જુદાજુદા કામો સમયસ2 શરૂ ક2વા તથા શરૂ થયેલ કામો નિયત સમયમર્યાદામાં પુર્ણ થાય તે માટે પુ2તુ સુપ2વિઝન ક2વા સબંધક અધિકા2ીઓને સુચના આપવામાં આવેલ છે. આજની આ મીટીંગમાં બાંધકામ સમિતિના ચે2મેન મનીષ્ાભાઈ 2ાડીયા, ડ્રેનેજ સમિતિના ચે2મેન જયોત્સનાબેન ટીલાળા, સીટી એન્જીનીય2 વી.સી. 2ાજયગુરૂ, મહેન્દ્ર કામલીયા, ભાવેશજોશી, ચિ2ાગ પંડયા, ઈ.ચા. સીટી એન્જી કે. એસ. ગોહેલ વિ. ઉપસ્થિત 2હયા હતા.