કારમો યોગ

  • કારમો યોગ

વિશ્ર્વ યોગ દિવસે માત્ર ફોટા પડાવવા દેશના વડાપ્રધાન સહીતના નેતાઓને રાજી રાખવા ઠેર ઠેર યોગાના કાર્યક્રમોમાં હજારો લાખો જોડાયા પણ કુદરતની કાયમી સવારથી  હરીભજનની ઉંમરે પણ દિવસ રાત કરવો પડતો શ્રમ યોગ પર કોઇનું ઘ્યાન જતું નથી કે તેની નોંધ પણ નથી લેવાતી તે કેવો કારમો યોગ ગણવો ! (તસવીર : નટવરલાલ ભાટીયા)