સોની શખ્સ પાંચ બોટલ સાથે ઝડપાયો


રાજકોટ: યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી જે કડછા સહિતનો સ્ટાફ પુષ્કરધામ મેઈન રોડ ઉપર પેટ્રોલિંગમ હતો ત્યારે રાજકોટના મુંજકા ખાતે રહેતો દિપક ભગવાનજીભાઈ પાલા નામનો સોની શખ્સ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેની પાસેથી 5 બોટલ વિદેશી દારૂ મળી આવતા તેની ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો.