ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અંધ વૃદ્ધાશ્રમને 40,000નો ચેક અર્પણ


અંધ વૃદ્ધાશ્રમ-અંધ માતૃ-પિતૃ આશ્રમના વિવિધ સેવાકીય પ્રકલ્પ માટે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ, વેર્સ્ટન રીજીયન પાઇપલાઇન્સ (ગવરીદડ) મોરબી રેપ ખાતે આવેલ કચેરી ના વી.સી.સતી, રાજીવ રંજન શ્રી.પી.ભાસ્કર રાવના અને અંધ વૃધ્ધાશ્રમના ચેરમેન જયંતિભાઇ કાલરીયાને ચેક અર્પણ કરવામાં આવેલ. આ તકે જેન્તીભાઇ કાલરીયાએ સર્વે અધિકારીઓનો આભાર વ્યકત કરી આશ્રમમાં નિર્માણ પામી રહેલ મંદિરમાં પ્રથમ માળના બાંધકામ તેમજ દત્તક યોજનામાં ઉદારહાથે દાન આપી અંધ વૃધ્ધ-નિરાધાર વડીલ વંદના નો અવસરની તક લેવા અનુરોધ કર્યો હતો.