‘લીટલ ચેમ્પસ’ માટે સમરકેમ્પ


પરીક્ષા પુરી થઈને હવે વેકેશન માણવાના દિવસો શરૂ થયા છે. મોદી સ્કૂલમાં નાના ભૂલકાઓથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.જેમ કે મ્યુઝીક-ડાન્સ, કલરીંગ, થમ્બ પ્રિન્ટીંગ, કાર્ડ મેકિંગ, પોસ્ટર મેકીંગ, ફન વીથ ઈંગ્લિશ, સ્કેટીંગ, ફન વીથ સાયન્સ, વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, મુવી શો, ખાના-ખજાના અને સમર કેમ્પના અંતમાં મનભરીને માણવા માટે ‘ફન ટ્રીપ’ નું પણ આયોજન કરવામાં આવશે.