ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અપાઇ


ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિના દીવસે દાઉદી વ્હોરા સમાજ દ્વારા હોસ્પિટલ ચોક ખાતે આવેલી પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આપ્રસંગે દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઇ જોહરકાર્ડસવાળા, શાકીરભાઇ કાચવાલા, અસગરભાલ વંથલીવાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.