‘રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળની ત્રિવાર્ષિક સાધારણ સભા યોજાઇ


રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળની મોચી જ્ઞાતિની વાડીમાં ત્રિમાસિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વર્ષ 2016 થી 2018સુધીના હિસાબો રજુ કરવામાં આવેલ. અને હિસાબો સર્વાનુમત્તે પસાર કરવામાં આવેલ ત્યાર બાદ નવા પ્રમુખ તરીકે હર્ષદભાઇ મકવાણાને સર્વાનુમત્તે કિશોરભાઇ ગોહેલના અધ્યક્ષ સ્થાને હર્ષદભાઇ મકવાણાને પ્રમુખ તરીકે સર્વાનુમ્તે જાહેર કરવામાં આવેલ નવા પ્રમુખને દરેક હોદેદારો તથા સભ્યો દ્વારા ખુબખુબ અભિનંદન પાઠવવામાં આવેલ.