ગુફેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કાલે બટુકભૈરવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ખીરસરા ખાતે આયોજન: હવન, ધ્વજારોહણ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન
રાજકોટ: ખી2સ2ા ખાતેના ગુફેશ્ર્વ2 મહાદેવ ગૌશાળા દ્વારા ઘણા વર્ષ્ાોથી અનેક સેવાકીય પ્રવૃતિ ક2વામાં આવે છે તે અંતર્ગત શ્રી ગુફેશ્ર્વ2 મહાદેવની પ્રે2ણાથી અને શ્રી 2ોકડા 2ામ બાપુના સાનિધ્યમાં આવતીકાલ બુધવા2ે ખી2સ2ા ખાતે શ્રી ગુફેશ્ર્વ2 મહાદેવ ગૌશાળા, કેવલમ સોસાયટી 2ોડ ખાતે શ્રી બટુકભૈ2વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ક2વામાં આવેલ છે.આ અવસ2ે કાલે સવા2ે 7 કલાકથી ધાન્યાધીથીવાસથી શુભા2ંભ થઈ હેમાદ્રી, ગણપતિ પૂજન, યજ્ઞ પ્રા2ંભ, જલાધીવાસ, નિજ મંદિ2માં પ્રતિષ્ઠા, ધ્વજા તથા શિખ2 આ2ોહણ, બીડુહોમ ત્યા2બાદ સાંજે 7:00 કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો ઉપ2ાંત મનહ2દાન ગઢવી, સાહીત્યકા2 મે2ામણ ગઢવી, લોક ગાયક જીજ્ઞેશ ગઢવી ધ્વા2ા સંતવાણી- લોકડાય2ો યોજવામાં આવશે.
મુખ્ય દાતા ત2ીકે યોગેશભાઈ પટેલ, મુખ્ય યજમાન ત2ીકે પ્રાગજીભાઈ સાવલીયા, વલ્લભભાઈ શેખડા, જીજ્ઞેશભાઈ ખંભાયતા 2હેશે. કાર્યક્રમને સફળ બનાવવા અનિલ ભાલોડીયા, સાવન 2ાબડીયા, દીશાંત 2ાબડીયા, વિશાલ સાયપ2ીયા, અશ્ર્વીન વરૂ, પ2ેશ જોટંગીયા, ભીખાભાઈ સંખા2વા, 2ાજુભાઈ મક્વાણા, દિનેશભાઈ ભ2વાડ, વિમલભાઈ, શૈલેષ્ા સખીયા સહીતના જહેમત ઉઠાવી 2હયા છે.