સાવરકુંડલામાં ક્રિકેટ ટુર્નામેન્ટ

સાવરકુંડલાની શ્રી કે.કે હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ પર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ હિન્દુસ્તાન કપ નું શાનદાર ઉદ્ધાટન સંત શિરોમણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને રાજકીય મહાનુભાવોની વિશેષ હાજરી વચ્ચે ક્રિકેટના ઉદ્ધાટનનો રોમાંચ બેટ બોલથી લઈને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા.
(તસવીર: સૌરભ દોશી)