ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીની ઉજવણી


એમ.એ.જાની જીવનશાળા-આંબારડીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 127 મી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાર્થનાખાંડમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. (તસ્વીર: કરશન બામટા-આટકોટ)