કેશોદમાં ડો. આંબેડકર જયંતીની ઉજવણી


કેશોદ દલિત સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિસ્તારોમાંથી ભવ્ય રેલી નીકળી હતી. ડો. આંબેડકરની પ્રતિમાને દલિત સમાજ દ્વારા હાર તોરા કરવામાં આવ્યા હતા.